સંદર્શન 21:17 - પવિત્ર બાઈબલ17 (તે દૂતે તેની દિવાલ માપી. તે 144 હાથ ઊંચીં લોકોના માપ પ્રમાણે હતી. તે માપનો ઉપયોગ દૂત કરતો હતો.) Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 પછી તેણે તેના કોટનું માપ લીધું, તે માણસના માપ પ્રમાણે, એટલે દૂતના માપ પ્રમાણે, ગણતાં એકસો ચુમ્માળીસ હાથ થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 દૂતે કોટ માપ્યો તો તે માનવી માપ પ્રમાણે આશરે 70 મીટર ઊંચો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું. Viz kapitola |