સંદર્શન 20:1 - પવિત્ર બાઈબલ1 મેં એક દૂતને આકાશમાંથી નીચે આવતાં જોયો. તે દૂત પાસે અસીમ ઊંડાણની ચાવી હતી. તેમજ તેના હાથમાં એક મોટી સાંકળ પણ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પછી મેં એક દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં એક મોટી સાંકળ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછી મેં એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો. તેના હાથમાં અગાધ ઊંડાણની ચાવી અને મોટી સાંકળ હતાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. Viz kapitola |