સંદર્શન 2:28 - પવિત્ર બાઈબલ28 આ તે જ અધિકાર છે જે મેં મારા પિતા પાસેથી પ્રાપ્ત કર્યો છે. હું તે વ્યક્તિ ને પ્રભાતનો તારો પણ આપીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 મારા પિતા પાસેથી જે અધિકાર મને મળ્યું છે તે હું તેઓને આપીશ; વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. Viz kapitola |