સંદર્શન 19:3 - પવિત્ર બાઈબલ3 આકાશમાં તે લોકોએ પણ કહ્યું કે: “હાલેલુયા! તે સળગે છે અને તેનો ધુમાડો સદા-સર્વકાળ ઊચે ચડે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ફરીથી તેઓએ કહ્યું, “હાલેલૂયા! અને તેનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તેમણે ફરી પોકાર કર્યો, “હાલ્લેલુયા! બળતી મહાનગરીનો ધૂમાડો સદાસર્વકાળ ઉપર ચઢતો રહેશે!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓએ ફરીથી કહ્યું કે, ‘હાલેલુયા, તેનો નાશનો ધુમાડો સદાસર્વકાળ ઉપર ચઢે છે.’” Viz kapitola |