Online Bible

- Reklamy -




સંદર્શન 18:16 - પવિત્ર બાઈબલ

16 તેઓ કહેશે કે: “અરેરે! ભયંકર! કેવું ભયંકર! બારીક શણનાં, જાંબુડી તથા કિરમજી રંગના વસ્ત્રોથી વેષ્ટિત અને સોનાથી, કિંમતી પથ્થરો અને મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 કહેશે, ‘અરેરે! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગના વસ્‍ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાય હાય!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 અને કહેશે, “ઓ મહાનગરી તને હાય હાય! તે તો અળસીના શ્વેત રેસાનાં, જાંબુડી અને લાલ રંગના વસ્ત્રો જ પહેરતી તથા સોનાથી, ઝવેરાતથી અને મોતીથી પોતાને શણગારતી હતી!

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કહેશે કે, હાય! હાય! બારીક શણનાં, જાંબુડા તથા કિરમજી રંગનાં વસ્ત્રથી વેષ્ટિત, અને સોનાથી, રત્નોથી તથા મોતીઓથી અલંકૃત મહાન નગરને હાયહાય!’

Viz kapitola kopírovat




સંદર્શન 18:16

Následuj nás:

Reklamy


Reklamy