સંદર્શન 18:15 - પવિત્ર બાઈબલ15 તે વેપારી માણસો તેની વેદનાથી ભયભીત થશે અને તેનાથી દૂર ઊભા રહેશે. આ તે માણસો છે જે વસ્તુંઓ વેચીને તેમાંથી ધનવાન થયા. તે માણસો રડશે અને શોક કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 એ વસ્તુઓથી ધનવાન થયેલા વેપારીઓ તેની વેદનાની ધાકને લીધે રુદન તથા શોક કરતા દૂર ઊભા રહીને Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 એ શહેરમાં આ વસ્તુઓનો વેપાર કરીને ધનવાન થયેલા વેપારીઓ તેને થતી વેદનાથી ગભરાઈને દૂર ઊભા રહેશે. તેઓ વિલાપ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 એ વસ્તુઓના વેપારી કે જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાની બીકને લીધે રડતા તથા શોક કરતા દૂર ઊભા રહીને, Viz kapitola |