સંદર્શન 18:14 - પવિત્ર બાઈબલ14 “ઓ બાબિલોન, તમે જે સારી વસ્તુઓની ઈચ્છા છે તે તારી પાસેથી દૂર થઈ છે. તારી બધી કિંમતી અને સુંદર વસ્તુઓ અદૃશ્ય થઈ ગઈ છે. તને ફરીથી તે વસ્તુઓ કદાપિ મળશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તારા જીવનાં વાંછિત ફળ તારી પાસેથી જતાં રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી [જતા રહ્યા છે, અને] નાશ પામ્યા છે, અને હવેથી તેઓ કદી મળશે નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 વેપારીઓ તેને કહે છે, “જે સારી ચીજો મેળવવા તું તલસતી હતી તે બધી જ અદૃશ્ય થઈ ગઈ છે, અને તારો બધો વૈભવ અને ભપકો તેં ગુમાવ્યા છે અને તે તને ફરી કદી મળશે નહિ!” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તારા જીવનાં ઇચ્છિત ફળ તારી પાસેથી જતા રહ્યાં છે, અને સર્વ સુંદર તથા કિંમતી પદાર્થો તારી પાસેથી નાશ પામ્યા છે, અને હવેથી તે કદી મળશે જ નહિ. Viz kapitola |