Online Bible

- Reklamy -




સંદર્શન 17:10 - પવિત્ર બાઈબલ

10 રાજાઓમાંના પાંચ તો મરી ગયા છે. રાજાઓમાંનો એક હમણાં જીવે છે. અને તે એક જે હજી સુધી આવ્યો નથી. જ્યારે તે આવશે, તે ફક્ત થોડો સમય જ રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી તેઓ સાત રાજા છે. તેમાંના પાંચ પડયા છે, એક છે, અને બીજો હજુ સુધી આવ્યો નથી. જયારે તે આવશે ત્યારે તેને થોડી જ રહેવાનું થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 જેમાંના પાંચનું પતન થયું છે, એક રાજ કરે છે અને એક હજી આવવાનો છે. તે આવે ત્યારે તે થોડો જ સમય ટકશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 અને તેઓ સાત રાજા છે; તેમાંના પાંચ પડ્યા છે, એક જીવંત છે, અને બીજો હજી સુધી આવ્યો નથી; જયારે તે આવશે ત્યારે થોડીવાર તે રહેશે.

Viz kapitola kopírovat




સંદર્શન 17:10

Následuj nás:

Reklamy


Reklamy