સંદર્શન 15:5 - પવિત્ર બાઈબલ5 આ પછી મેં આકાશમા એક મંદિર (દેવની હાજરીની પવિત્ર જગ્યા) જોયું, તે મંદિર ઉઘાડું હતું Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યાર પછી મેં જોયું, તો આકાશમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી મેં સ્વર્ગમાંના મંદિરને ખુલ્લું થયેલું જોયું. તેમાં ઈશ્વરનો સાક્ષ્યમંડપ હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યાર પછી મેં જોયું, તો સ્વર્ગમાં સાક્ષ્યમંડપના મંદિરને ઉઘાડવામાં આવ્યું હતું; Viz kapitola |