સંદર્શન 14:17 - પવિત્ર બાઈબલ17 પછી બીજો એક દૂત મંદિરની બહાર આવ્યો જે આ આકાશમાં હતું. આ દૂત પાસે પણ એક ધારદાર દાતરડું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યાર પછી આકાશમાંના મંદિરમાંથી બીજો એક દૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારવાળું દાતરડું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 પછી મેં બીજા એક દૂતને મંદિરમાંથી બહાર આવતો જોયો. તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ત્યાર પછી આકાશમાંના ભક્તિસ્થાનમાંથી બીજો એક સ્વર્ગદૂત બહાર આવ્યો, તેની પાસે પણ ધારદાર દાતરડું હતું. Viz kapitola |