સંદર્શન 13:13 - પવિત્ર બાઈબલ13 આ બીજુ પ્રાણી મોટા ચમત્કારો કરે છે. તે લોકોની નજર આગળ તેઓના દેખતા આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ વરસાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તે મોટા ચમત્કારો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 આ બીજા પશુએ મોટા ચમત્કારો કરી બતાવ્યા; એટલે સુધી કે બધા માણસોના દેખતાં તેણે આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ ઉતાર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તે મોટા ચમત્કારિક ચિહ્નો કરે છે, એટલે સુધી કે તે માણસોની નજર આગળ આકાશમાંથી પૃથ્વી પર અગ્નિ પણ વરસાવે છે. Viz kapitola |