Online Bible

- Reklamy -




સંદર્શન 12:16 - પવિત્ર બાઈબલ

16 પરંતુ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી. પૃથ્વીએ તેનું મોં ખોલ્યું અને નદીને ગળી ગઈ જે અજગરના મુખમાંથી નીકળતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ પૃથ્વીએ તે સ્‍ત્રીને સહાય કરી, એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 પણ પૃથ્વીએ તે સ્ત્રીને મદદ કરી, અને પોતાનું મોં ઉઘાડીને પ્રચંડ અજગરે પોતાના મોઢામાંથી વહાવેલો પ્રવાહ પી ગઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ પૃથ્વીએ તે સ્ત્રીને સહાય કરી. એટલે પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને જે પાણીનો પ્રવાહ અજગરે પોતાના મોમાંથી વહેતો મૂક્યો હતો તેને પી ગઈ.

Viz kapitola kopírovat




સંદર્શન 12:16

Následuj nás:

Reklamy


Reklamy