સંદર્શન 12:15 - પવિત્ર બાઈબલ15 પછી તે અજગરે તેના મોંઢામાથી નદીની જેમ પાણી બહાર કાઢ્યું તે અજગરે તે સ્ત્રીના તરફ પાણી કાઢ્યું તેથી પૂર તેને દૂર તાણી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 ત્યારે અજગરે તે સ્ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂકયો કે, તેના પૂરથી તે તણાઈ જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી સર્પે પોતાના મોઢામાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડયો કે જેથી તે સ્ત્રી તેમાં તણાઈ જાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અજગરે પોતાના મોમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ તે સ્ત્રીની પાછળ વહેતો મૂક્યો કે તેના પૂરથી તે તણાઈ જાય. Viz kapitola |