સંદર્શન 10:5 - પવિત્ર બાઈબલ5 પછી મે જે દૂતને જોયો તેણે સમુદ્ર પર અને જમીન પર ઊભા રહીને તેનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જે દૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર મેં ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ આકાશ તરફ ઊંચો કર્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પછી જે દૂતને મેં સમુદ્ર અને જમીન પર ઊભેલો જોયો હતો તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 પછી મેં જે સ્વર્ગદૂતને સમુદ્ર પર તથા પૃથ્વી પર ઊભો રહેલો જોયો હતો, તેણે પોતાનો જમણો હાથ સ્વર્ગ તરફ ઊંચો કર્યો, Viz kapitola |