Online Bible

- Reklamy -




સંદર્શન 10:10 - પવિત્ર બાઈબલ

10 તેથી મેં તે નાનું ઓળિયું દૂતના હાથમાંથી લીધું. મેં તે ઓળિયું ખાધું. મુખમાં તેનો સ્વાદ મધ જેવો મીઠો લાગ્યો પણ મારા ખાધા પછી તે મારા પેટમાં કડવું લાગ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ત્યારે હું દૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને તેને ખાઈ ગયો, તે મારા મોંમાં મધ જેવું ગળ્યું લાગ્યું, પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મેં તેના હાથમાંથી નાનું પુસ્તક લીધું અને ખાધું, તો તે મધ જેવું મીઠું લાગ્યું. પણ જ્યારે હું તે ગળી ગયો ત્યારે તે પેટમાં કડવું થઈ ગયું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ત્યારે સ્વર્ગદૂતના હાથમાંથી નાનું ઓળિયું લઈને હું તેને ખાઈ ગયો અને તે મારા મોમાં મધ જેવું મીઠું લાગ્યું પણ તેને ખાધા પછી તે મને કડવું લાગ્યું.

Viz kapitola kopírovat




સંદર્શન 10:10

Následuj nás:

Reklamy


Reklamy