ગીતશાસ્ત્ર 8:6 - પવિત્ર બાઈબલ6 તમે જ તેને, તમે ઉત્પન્ન કરેલી સૃષ્ટિનો અધિકાર આપ્યો છે અને તે સઘળી સૃષ્ટિનો તમે તેને કારભારી બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ તળે તમે બધું મૂક્યું છે: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તમારા હાથનાં કામ પર તમે તેને અધિકાર આપ્યો છે; તેના પગ નીચે તમે બધું મૂક્યું છે: Viz kapitola |