ગીતશાસ્ત્ર 8:5 - પવિત્ર બાઈબલ5 કારણ, તમે એને દેવ કરતાં થોડોજ ઊતરતો સૃજ્યો છે, અને તેના માથા પર મહિમા ને માનનો મુગટ મૂકયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 કેમ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો સૃજ્યો છે, અને તમે તેના પર ગૌરવ તથા માનનો મુગટ મૂકો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5-6 તમે તો તેને દૂતો કરતાં થોડો જ ઊતરતો સર્જયો છે, અને તેને માથે ગૌરવ તથા માનનો મુગટ મૂક્યો છે. તમારી સર્વ કૃતિઓ પર તમે તેને શાસક બનાવ્યો છે, સમસ્ત સૃષ્ટિ તમે તેના તાબા હેઠળ મૂકી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 કારણ કે તમે તેને ઈશ્વર કરતાં થોડો જ ઊતરતો બનાવ્યો છે અને તમે તેના માથા પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. Viz kapitola |