Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 32:9 - પવિત્ર બાઈબલ

9 ધોડા તથા ખચ્ચર જેને કંઇ સમજ નથી તેને કાબૂમાં રાખવા માટે લગામની જરૂર છે. તું તેમનાં જેવો અણસમજુ થઇશ નહિ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કબજે રાખવા ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તેઓ તારી પાસે આવે નહિ, તેમના જેવો તું ન થા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

9 ઘોડા કે ખચ્ચરને વશમાં રાખવા માટે ચોકઠા કે લગામની જરૂર પડે, નહિ તો તે તારી પાસે આવે નહિ; તેવો તું ન થાય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઘોડા તથા ખચ્ચર જેને કંઈ સમજણ નથી, જેને કાબૂમાં રાખવા માટે ચોકડા તથા લગામની જરૂર છે, નહિ તો તું જ્યાં લઈ જવા ચાહે ત્યાં તેઓ આવી ન શકે, માટે તેઓના જેવો અણસમજુ ન થા.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 32:9

Následuj nás:

Reklamy


Reklamy