ગીતશાસ્ત્ર 32:11 - પવિત્ર બાઈબલ11 હે સદાચારી લોકો, યહોવાથી આનંદીત થાઓ અને પ્રસન્ન થાઓ. હે શુદ્ધ હૃદયી માણસો, હર્ષના પોકાર કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હે ન્યાયીઓ, યહોવામાં આનંદ કરો તથા હરખાઓ; અને, હે હ્રદયના યથાર્થીઓ, તમે સર્વ હર્ષનાદ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 હે નેક જનો, પ્રભુમાં આનંદ કરો અને હરખાઓ; હે સરળ દયના લોકો, જય જયકાર કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હે ન્યાયીઓ, યહોવાહમાં આનંદ કરો તથા હરખાઓ; હે શુદ્ધ હૃદયના માણસો, તમે સર્વ હર્ષના પોકાર કરો. Viz kapitola |