Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 31:6 - પવિત્ર બાઈબલ

6 જૂઠ્ઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, હું ફકત યહોવામાં ભરોસો કરું છું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મિથ્યા વાત પર લક્ષ આપનારાઓને હું ધિક્કારું છું; પણ હું યહોવા પર ભરોસો રાખું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 વ્યર્થ મૂર્તિઓ પર આધાર રાખનારાઓને હું ધિક્કારું છું અને હું પ્રભુ પર જ ભરોસો રાખું છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જુઠા દેવોની પૂજા કરનારને હું ધિક્કારું છું, પણ હું યહોવાહ પર ભરોસો રાખું છું.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 31:6

Následuj nás:

Reklamy


Reklamy