ગીતશાસ્ત્ર 31:21 - પવિત્ર બાઈબલ21 યહોવાને ધન્ય છે! કારણ તેણે મારા પર અસીમ પ્રેમ વરસાવ્યો છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું ત્યારે તેમણે મારા પર અદભૂત દયા દેખાડી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 યહોવાને ધન્ય છે! કેમ કે તેમણે કોટબંધ નગરમાં મને [રાખીને] પોતાની આશ્ચર્યકારક કૃપા દેખાડી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પ્રભુની સ્તુતિ થાઓ! ઘેરાયેલ નગરની જેમ હું ભીંસમાં આવી પડ્યો ત્યારે તેમણે પોતાનો પ્રેમ અદ્ભુત રીતે દર્શાવ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 યહોવાહની સ્તુતિ થાઓ, કેમ કે તેમણે મારા પર અસીમ વિશ્વાસુપણું દર્શાવ્યુ છે. જ્યારે દુશ્મનોએ નગરને ઘેરી લીધું હતું, ત્યારે તેમણે મારા પર અદ્દભુત દયા કરી. Viz kapitola |