ગીતશાસ્ત્ર 31:16 - પવિત્ર બાઈબલ16 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ ફરીથી પાડો. અને મારા પર તમારી કૃપા દર્શાવી મારો બચાવ કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી કૃપાથી મને તારો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તમારા આ સેવક પર તમારા માયાળુ મુખનો પ્રકાશ પાડો; તમારા પ્રેમને લીધે મારો ઉદ્ધાર કરો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તમારા સેવક ઉપર તમારા મુખનો પ્રકાશ પાડો; તમારી કૃપાથી મને બચાવો. Viz kapitola |