Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 30:10 - પવિત્ર બાઈબલ

10 હે યહોવા, મારા પર દયા કરો, મારી અરજીને સંભળો મને સહાય કરો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે યહોવા, સાંભળો, અને મારા પર દયા કરો; હે યહોવા, તમે મારા સહાયકારી થાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 હે પ્રભુ, તમે મારી અરજ સાંભળો અને મારા પર દયા કરો; હે પ્રભુ, તમે મારા બેલી થાઓ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 30:10

Následuj nás:

Reklamy


Reklamy