ગીતશાસ્ત્ર 3:6 - પવિત્ર બાઈબલ6 જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે તેઓથી હું જરાય ડરીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 ચારે બાજુએથી મને ઘેરી વળેલા હજારો સૈનિકોથી હું ડરતો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 જે હજારો લોકોએ મને ઘેરી લીધો છે તેઓથી હું બીશ નહિ. Viz kapitola |