ગીતશાસ્ત્ર 29:6 - પવિત્ર બાઈબલ6 યહોવા હેમોર્ન પર્વતને અને લબાનોનનાં પર્વતોને, ધ્રુજાવે છે. તે તેમને વાંછરડાની જેમ કૂદાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે લબાનોનના પર્વતોને વાછરડાની જેમ અને સિયોન પર્વતને આખલાના બચ્ચાંની જેમ કૂદાવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે, જંગલી બળદની જેમ લબાનોન તથા સીર્યોનને કુદાવે છે. Viz kapitola |