ગીતશાસ્ત્ર 28:8 - પવિત્ર બાઈબલ8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે. યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પ્રભુ પોતાના લોકનું સામર્થ્ય છે, અને પોતાના અભિષિક્ત રાજા માટે શરણગઢ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધાર માટેનો કિલ્લો છે. Viz kapitola |