ગીતશાસ્ત્ર 26:9 - પવિત્ર બાઈબલ9 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ. માણસોની સાથે મને મારી નાખશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પાપીઓની સાથે મારા પ્રાણને, અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહિ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પાપીઓ સાથે મારા પ્રાણનો અને ઘાતકી લોકો સાથે મારા જીવનો નાશ કરી દેતા નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ. Viz kapitola |