ગીતશાસ્ત્ર 25:9 - પવિત્ર બાઈબલ9 તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માર્ગે જીવવાનું શીખવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 નમ્રને તે ન્યાયમાં દોરશે; અને તેને તે પોતાને માર્ગે ચલાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 નમ્રજનોને તે સાચે માર્ગે દોરે છે અને તેમને પોતાના માર્ગ વિશે શીખવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તે નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તે તેઓને તેઓના માર્ગે ચાલવાનું શીખવશે. Viz kapitola |