Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 25:16 - પવિત્ર બાઈબલ

16 હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તમે મારી તરફ ફરો, ને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 હે પ્રભુ, મારા તરફ જુઓ અને મારા પ્રત્યે દયા દર્શાવો; કારણ, હું એકલવાયો અને દુ:ખી છું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તમે મારી તરફ ફરો અને મારા પર દયા કરો; કેમ કે હું નિરાશ્રિત અને દુ:ખી છું.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 25:16

Následuj nás:

Reklamy


Reklamy