ગીતશાસ્ત્ર 24:8 - પવિત્ર બાઈબલ8 તે ગૌરવવાન રાજા કોણ છે? એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે, તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ગૌરવવાન રાજા તે કોણ? યહોવા, જે બળવાન તથા પરાક્રમી છે, યહોવા, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 આ ગૌરવી રાજા કોણ છે? યાહવે, જે શક્તિશાળી અને પરાક્રમી છે; યાહવે, જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ તે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ગૌરવવાન રાજા તે કોણ છે? યહોવાહ, જે બળવાન તથા યુદ્ધમાં પરાક્રમી છે, તે જ. Viz kapitola |