ગીતશાસ્ત્ર 24:2 - પવિત્ર બાઈબલ2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે, અને જળપ્રવાહો પર તેને સ્થિર કર્યું છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેમણે પૃથ્વીની નીચેના જળનિધિનો પાયો નાખ્યો, અને તેની નીચેના જળપ્રવાહો પર તેને સ્થાપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કેમ કે તેમણે સમુદ્રો પર તેનો પાયો નાખ્યો છે અને નદીઓ પર તેને સ્થાપન કરી છે. Viz kapitola |