Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 22:31 - પવિત્ર બાઈબલ

31 આવનાર પેઢીઓ જે જન્મી નથી તેઓને પણ તેમનાં સર્વ ચમત્કાર વિષે પ્રગટ કરીને કહેશે. અને તેમનું ન્યાયીપણું પ્રગટ થશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તેઓ આવશે, અને હવે પછી જન્મનારા લોકોને યહોવાનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે, “તેમણે તે કર્યું છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેઓ હવે પછી જન્મનાર લોકોને પ્રભુનો ઉદ્ધાર પ્રગટ કરીને કહેશે કે, ‘એ તો પ્રભુનું કાર્ય છે.’

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેઓ આવશે અને હવે પછી જન્મનારા લોકોને; તેઓનું ન્યાયીપણું પ્રગટ કરીને કહેશે કે, તેમણે તે કર્યું છે!

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 22:31

Následuj nás:

Reklamy


Reklamy