ગીતશાસ્ત્ર 22:28 - પવિત્ર બાઈબલ28 કારણ, યહોવા રાજા છે, અને તે સર્વ પ્રજા ઉપર રાજ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 કેમ કે રાજ્ય યહોવાનું છે. અને વિદેશીઓ પર રાજ કરનાર તે જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 કારણ કે રાજ્ય પ્રભુનું છે; તે જ બધી પ્રજાઓ પર શાસન કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 કારણ કે રાજ્ય યહોવાહનું છે; તે સર્વ પ્રજા પર રાજ કરે છે. Viz kapitola |