ગીતશાસ્ત્ર 22:20 - પવિત્ર બાઈબલ20 મને આ તરવારથી બચાવો, મારી રક્ષા કરી મારું મૂલ્યવાન જીવન પેલાં કૂતરાઓથી બચાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 મારા આત્માને તરવારથી, અને મારા જીવને કૂતરાના કબજામાંથી છોડાવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તરવારથી મારા ગળાને બચાવો, અને કૂતરાના પંજાથી મારા એકલવાયા જીવને ઉગારો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 મને આ તલવારથી બચાવો, મારા મૂલ્યવાન જીવનને આ કૂતરાના કબજામાંથી છોડાવો. Viz kapitola |