ગીતશાસ્ત્ર 22:18 - પવિત્ર બાઈબલ18 તેઓ મારા વસ્રો અંદરો અંદર વહેંચી લે છે અને મારા ઝભ્ભા માટે અંદરો અંદર ચિઠ્ઠી નાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેઓ અંદરોઅંદર મારાં લૂગડાં વહેંચી લે છે; અને મારા ઝભ્ભાને માટે તેઓ ચિઠ્ઠી નાખે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, અને મારાં કપડાં માટે તેઓ ચિઠ્ઠીઓ નાખે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેઓ મારાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લે છે, તેઓ મારા ઝભ્ભાને માટે ચિઠ્ઠી નાખે છે. Viz kapitola |