ગીતશાસ્ત્ર 20:2 - પવિત્ર બાઈબલ2 ભલે તેઓ પોતાના પવિત્રસ્થાનમાંથી તેમની મદદ મોકલે અને તમને સિયોનમાંથી શકિત આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તે પોતાના પવિત્ર સ્થાનમાંથી તમને સહાય કરો; સિયોન પર્વત પરથી તમને શક્તિ આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો અને સિયોનમાંથી તને બળ આપો. Viz kapitola |