ગીતશાસ્ત્ર 19:2 - પવિત્ર બાઈબલ2 પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે. દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 દિવસ દિવસને [તેમના વિષે] કહે છે, અને રાત રાતને [તેમનું] જ્ઞાન પ્રગટ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 એક દિવસ બીજા દિવસને એ વિષે જણાવે છે; એક રાત્રિ બીજી રાત્રિને તે વિષે જ્ઞાન આપે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દિવસ દિવસને તેમના વિષે કહે છે; રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે. Viz kapitola |