Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 18:50 - પવિત્ર બાઈબલ

50 યહોવા તેમના દ્વારા પસંદ કરેલા રાજાઓને ઘણા વિજયો મેળવવામાં મદદ કરે છે, યહોવા પોતે અભિષિકત કરેલા રાજાઓ પ્રતિ દયા બતાવે છે. યહોવા દાઉદ તથા તેનાં વંશજો પ્રતિ હંમેશા વિશ્વાસુ રહેશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

50 ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો અપાવે છે. તે પોતાના અભિષિક્ત રાજા દાવિદ પર અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ દર્શાવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 18:50

Následuj nás:

Reklamy


Reklamy