ગીતશાસ્ત્ર 18:49 - પવિત્ર બાઈબલ49 માટે હે યહોવા, વિદેશીઓમાં હું તારી સ્તુતિ કરીશ, અને હું તારા નામનાં સ્રોત્ર ગાઇશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 માટે, હે યહોવા હું વિદેશીઓમાં તમારી આભારસ્તુતિ કરીશ, અને તમારા નામનાં સ્તોત્ર ગાઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 એ માટે, હે પ્રભુ, હું પરદેશીઓ સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ. હું તમારા નામની સ્તુતિ કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ. Viz kapitola |