ગીતશાસ્ત્ર 18:47 - પવિત્ર બાઈબલ47 યહોવા મારા દુશ્મનોને શિક્ષા કરે છે અને રાષ્ટ્રોને મારા તાબામાં મૂકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)47 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે, અને લોકને મારે તાબે કરે છે તેમને [ધન્ય હો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.47 મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201947 એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ. Viz kapitola |