Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 18:46 - પવિત્ર બાઈબલ

46 યહોવા જીવતા જાગતા દેવ છે. મારા રક્ષકને ધન્ય હો; મારો ઉદ્ધાર કરનાર દેવની મહાનતાનો પ્રચાર કરો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 યહોવા જીવતા જાગતા ઈશ્વર છે; મારા ખડકને ધન્ય હો. મારા તારણના ઈશ્વર ઉત્તમ મનાઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

46 પ્રભુ જીવંત અને જાગ્રત ઈશ્વર છે. ખડક સરખા મારા પ્રભુની સ્તુતિ હો, મારા ઉદ્ધારક ઈશ્વર ઉન્‍નત મનાઓ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 18:46

Následuj nás:

Reklamy


Reklamy