ગીતશાસ્ત્ર 18:40 - પવિત્ર બાઈબલ40 શત્રુઓની ડોક પર પ્રહાર કરવાની તમે મને તક આપી હતી. તેથી જેઓએ મારો તિરસ્કાર કર્યો છે, તે સવેર્નો મેં સંહાર કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 વળી તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવાવી છે કે, જેથી મારા દ્વેષીઓનો હું નાશ કરું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 તમે મારા શત્રુઓને મારી સામેથી પાછા ભગાડો છો; મારો દ્વેષ કરનારાઓને હું નષ્ટ કરું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું. Viz kapitola |