ગીતશાસ્ત્ર 18:38 - પવિત્ર બાઈબલ38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ફરી ઊભા નહિ થઇ શકે. તેઓ મારા પગે પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 હું તેઓને એવા વીંધી નાખીશ કે તેઓ ઊઠી શકે નહિ; તેઓ મારે પગે પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે. Viz kapitola |