Online Bible

- Reklamy -




ગીતશાસ્ત્ર 18:37 - પવિત્ર બાઈબલ

37 હું મારા શત્રુઓને તેઓની પાછળ પડીને જરૂર પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય ત્યાં સુધી પાછો ફરીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; અને તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 હું મારા શત્રુઓનો પીછો કરીને તેમને પકડી પાડું છું; હું તેમનો વિનાશ કર્યા વિના પાછો ફરતો નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.

Viz kapitola kopírovat




ગીતશાસ્ત્ર 18:37

Následuj nás:

Reklamy


Reklamy