ગીતશાસ્ત્ર 18:31 - પવિત્ર બાઈબલ31 કારણ, યહોવા વિના બીજા દેવ કોણ છે? તેનાં વિના ખડક સમાન બીજું કોણ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કેમ કે યહોવા વિના બીજો ઈશ્વર કોણ છે? અને અમારા ઈશ્વર વિના બીજો ગઢ કોણ છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે? Viz kapitola |