ગીતશાસ્ત્ર 18:22 - પવિત્ર બાઈબલ22 હું તેમનાં સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું. મેં તેમની આજ્ઞા હંમેશા મારી સંમુખ રાખી છે અને તેમાની એકેય આજ્ઞાની અવગણના કરી નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેમની સર્વ આજ્ઞાઓ હું મારી સંમુખ રાખતો, અને મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 મેં તેમના સર્વ નિયમો આંખો આગળ રાખી પાળ્યા છે, અને તેમના કોઈ આદેશો ઉથાપ્યા નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા. Viz kapitola |