ગીતશાસ્ત્ર 18:18 - પવિત્ર બાઈબલ18 મારી વિપત્તિનાં દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, અને હું તો અતિ નિર્બળ હતો પરંતુ યહોવાએ મને સ્થિર રાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 મારી વિપત્તિને દિવસે તેઓ મારા પર તૂટી પડ્યા; પણ યહોવા મારો આધાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 મારા પર ભયાનક આફત આવી પડી. તે જ વખતે તેઓ મારા પર ત્રાટક્યા; પરંતુ પ્રભુ મારો આધાર બન્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો. Viz kapitola |