ગીતશાસ્ત્ર 18:16 - પવિત્ર બાઈબલ16 તેમણે હાથ લંબાવી મને આકાશમાંથી પકડી લીધો અને મહા વિપત્તિના ઊંડા પાણીમાંથી મને બહાર ખેંચી લીધો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તેમણે ઉપરથી પોતાને હાથે મને પકડી લીધો. તેમણે ઘણાં પાણીમાંથી મને કાઢયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા. Viz kapitola |