ગીતશાસ્ત્ર 16:3 - પવિત્ર બાઈબલ3 પૃથ્વી પર યહોવાથી ડરનારા સંતો ઉત્તમ છે, “એવાં સ્રી પુરુષના સંગમાંજ મને આનંદ મળે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉત્તમ છે, અને મારો સર્વ આનંદ તેઓમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 જે સંતો પૃથ્વી પર છે, તેઓ તો ઉમદા લોકો છે; મારો સર્વ આનંદ તેઓમાં છે. Viz kapitola |