ગીતશાસ્ત્ર 147:3 - પવિત્ર બાઈબલ3 હૃદયભંગ થયેલાઓને તે સાજાઁ કરે છે; અને તે તેઓના ઘા રૂઝવે છે અને પાટા બાંધે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હ્રદયભંગ થયેલાંને તે સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હૃદયભંગ થયેલાઓને તે સાજા કરે છે અને તે તેઓના ઘા રુઝવે છે. Viz kapitola |